કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
‘બુદ્ધ પૂર્ણિમા’ તરીકે કઈ પૂનમ ઉજવાય છે ?

વૈશાખ સુદ પુનમ
ચૈત્ર સુદ પૂનમ
ફાગણ સુદ પૂનમ
અષાઢ સુદ પૂનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
સ્વચ્છ સર્વેક્ષણ SS-2023ની થીમ શું છે ?

વેસ્ટ ટુ ગ્રેટ
વેસ્ટ ટુ વેલ્થ
વેસ્ટ ટુ બેસ્ટ
ગારબેજ ટુ ડમ્પ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં અમેરિકા દ્વારા આયોજિત પ્રથમ લોકશાહી સમીટની થીમ શું હતી ?

Promoting Respect for Human Rights
આપેલ તમામ
Fighting Corruption
Strenthening democracy and defending againsts authoritarianism

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં વાર્ષિક ICC ટીમ રેન્કિંગ 2022 જારી કરાયા, તે અંતર્ગત ક્રિકેટના વિવિધ સ્વરૂપમાં કઈ ટીમ શીર્ષ સ્થાને છે તે અંગેનું યોગ્ય જોડકું પસંદ કરો.

ODI - ન્યૂઝીલેન્ડ
ટેસ્ટ - ઓસ્ટ્રેલિયા
T20 - ભારત
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP