કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ___ ને ‘કોમ્પ્લેટ એવિએટર’ તરીકે આર્મીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે આ પદ પર પહોંચનાર તેઓ પ્રથમ મહિલા અધિકારી બન્યા છે. કેપ્ટન અભિલાષા ચૌધરી કેપ્ટન અભિલાષા શર્મા કેપ્ટન અભિલાષા બરાક કેપ્ટન અભિલાષા જોષી કેપ્ટન અભિલાષા ચૌધરી કેપ્ટન અભિલાષા શર્મા કેપ્ટન અભિલાષા બરાક કેપ્ટન અભિલાષા જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વાર્ષિક ICC ટીમ રેન્કિંગ 2022 જારી કરાયા, તે અંતર્ગત ક્રિકેટના વિવિધ સ્વરૂપમાં કઈ ટીમ શીર્ષ સ્થાને છે તે અંગેનું યોગ્ય જોડકું પસંદ કરો. ODI - ન્યૂઝીલેન્ડ આપેલ તમામ T20 - ભારત ટેસ્ટ - ઓસ્ટ્રેલિયા ODI - ન્યૂઝીલેન્ડ આપેલ તમામ T20 - ભારત ટેસ્ટ - ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સિઓલ વન ઘોષણા (Seoul Forest Declaration) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તાજેતરમાં દક્ષિણ કોરિયાના સિઓલમાં 15મી વર્લ્ડ ફોરેસ્ટ્રી કોંગ્રેસમાં તે અપનાવવામાં આવ્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 141 દેશોએ આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. તાજેતરમાં દક્ષિણ કોરિયાના સિઓલમાં 15મી વર્લ્ડ ફોરેસ્ટ્રી કોંગ્રેસમાં તે અપનાવવામાં આવ્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 141 દેશોએ આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠને ‘ગ્લોબલ કોલાબોરેશન વિલેજ' નામક પહેલ શરૂ કરી છે ? વર્લ્ડ બેંક UNESCO WEF UNICEF વર્લ્ડ બેંક UNESCO WEF UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં શ્રી એન્થોની અલ્બેનીઝ કયા દેશના વડાપ્રધાન બન્યા છે ? ઓસ્ટ્રેલિયા પોર્ટુગલ ન્યુઝીલેન્ડ ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા પોર્ટુગલ ન્યુઝીલેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રાજસ્થાનના રામગઢ વિષધારી અભયારણ્યને ભારતના કેટલામાં વાઘ અભયારણ્ય (ટાઈગર રિઝર્વ) તરીકે સૂચિત કરવામાં આવ્યું છે ? 52 માં 53 માં 54 માં 51 માં 52 માં 53 માં 54 માં 51 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP