કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે દેશના પ્રથમ ‘નેનો લિક્વિડ યુરિયા પ્લાન્ટ’નું ઉદ્ઘાટન કર્યુ હતું ? બેંગ્લોર, કર્ણાટક લખનૌ, ઉત્તરપ્રદેશ કલોલ, ગાંધીનગર પુણે, મહારાષ્ટ્ર બેંગ્લોર, કર્ણાટક લખનૌ, ઉત્તરપ્રદેશ કલોલ, ગાંધીનગર પુણે, મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) જૈવ વિવિધતા રજિસ્ટર મેળવાનારુ પ્રથમ મેટ્રો શહેર કયું બન્યું ? જયપુર બેંગલુરુ મુંબઈ કોલકાતા જયપુર બેંગલુરુ મુંબઈ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ’ અથવા તો ‘માઉન્ટ એવરેસ્ટ દિવસ'ની ઉજવણી કયારે કરવામાં આવે છે ? 29 મે 6 મે 24 મે 16 મે 29 મે 6 મે 24 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સ્ટાર્ટ અપ બ્રિજનો શુભારંભ કર્યો ? બાંગ્લાદેશ શ્રીલંકા UAE UK બાંગ્લાદેશ શ્રીલંકા UAE UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) CBI અંગે યોગ્ય વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં CBI કેન્દ્રીય કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. CBI પાસે કાર્ય સંબંધિત સત્તાઓ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લેસમેન્ટ (DSPE) Act 1946 અંતર્ગત પ્રાપ્ય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં CBI કેન્દ્રીય કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. CBI પાસે કાર્ય સંબંધિત સત્તાઓ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લેસમેન્ટ (DSPE) Act 1946 અંતર્ગત પ્રાપ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 1 મે ભારતના કયા રાજ્યનો સ્થાપના દિવસ છે ?1. ગુજરાત2. મધ્યપ્રદેશ3. મણિપુર 4. મહારાષ્ટ્ર યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફક્ત 1 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 1 ફક્ત 1 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP