કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે 'રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર' અને ‘ગ્રામીણ ઓલિમ્પિક્સ’ની જાહેરાત કરી હતી ? ઉત્તરાખંડ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 13 જૂન 18 જૂન 25 જૂન 11 જૂન 13 જૂન 18 જૂન 25 જૂન 11 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) NeSDAના અહેવાલ અનુસાર, નેશનલ ઈ-ગવર્નન્સ સર્વિસ ડિલીવરી એસેસમેન્ટ (NeSDA)માં ક્યા રાજ્યને ટોચનું સ્થાન પ્રાપ્ત થયું ? ગુજરાત આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ગુજરાત આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વર્લ્ડ સમિટ ઓફ ઈન્ફર્મેશન સોસાયટી (WSIS) 2022નું આયોજન ક્યા કરાયું હતું ? લંડન પેરિસ ન્યૂયોર્ક જીનિવા લંડન પેરિસ ન્યૂયોર્ક જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે રીયલ ટાઈમ માહિતી શેર કરવા માટે આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) ડેશબોર્ડ લૉન્ચ કર્યું ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નેશનલ હેલ્થ ઑથોરિટી નીતિ આયોગ ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નેશનલ હેલ્થ ઑથોરિટી નીતિ આયોગ ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતની કઈ કંપની ફ્રાન્સની ટોટલએનર્જી સાથે મળીને વિશ્વની સૌથી મોટી ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ બનાવશે ? અદાણી રિલાયન્સ BPCL ONGC અદાણી રિલાયન્સ BPCL ONGC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP