કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ ક્યારે મનાવાય છે ? 12 જૂન 15 જૂન 17 જૂન 22 જૂન 12 જૂન 15 જૂન 17 જૂન 22 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સમિટ ઓફ ધ અમેરિકાઝ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? ટેક્સાસ લોસ એન્જેલસ કેલિફોર્નિયા ન્યૂયોર્ક ટેક્સાસ લોસ એન્જેલસ કેલિફોર્નિયા ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રાણીઓ માટે ભારતની પ્રથમ COVID-19 વેક્સિન ‘એનોકોવેક્સ’ વિકસિત કરી ? ICAR-NDRI ICAR-IVRI ICAR-IARI ICAR-NRCE ICAR-NDRI ICAR-IVRI ICAR-IARI ICAR-NRCE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ‘શ્રેષ્ઠ યોજના’ (SHRESHTA Scheme) શરૂ કરવામાં આવી હતી. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ આમાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા સીમાંત આવક જૂથમાંથી આવતા અનુસૂચિત જાતિ સમુદાયના વિદ્યાર્થીઓ પાત્ર છે. ચાલુ શૈક્ષણિક વર્ષ (2021-22)માં ધોરણ 8 અને 10માં અભ્યાસ કરતા SC વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે. આ યોજનાનો ઉદ્દેશ અનુસૂચિત જાતિઓની સામાજિક-આર્થિક પ્રગતિ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાનો છે. આપેલ તમામ આમાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા સીમાંત આવક જૂથમાંથી આવતા અનુસૂચિત જાતિ સમુદાયના વિદ્યાર્થીઓ પાત્ર છે. ચાલુ શૈક્ષણિક વર્ષ (2021-22)માં ધોરણ 8 અને 10માં અભ્યાસ કરતા SC વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે. આ યોજનાનો ઉદ્દેશ અનુસૂચિત જાતિઓની સામાજિક-આર્થિક પ્રગતિ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 48મી G7 સમિટનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? કેનેડા અમેરિકા જર્મની ઈટલી કેનેડા અમેરિકા જર્મની ઈટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ‘વિશ્વ દૂધ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 28 જૂન 15 જૂન 1 જૂન 2 જૂન 28 જૂન 15 જૂન 1 જૂન 2 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP