ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ? અમાન્ય દસ્તાવેજ સાર્વજનિક દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ નકલી દસ્તાવેજ અમાન્ય દસ્તાવેજ સાર્વજનિક દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ નકલી દસ્તાવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમ મુજબ કોણ સાક્ષી આપી શકે ? આપેલ તમામ આપેલ એકપણ નહીં આવી કોઈ જોગવાઈ નથી તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે આપેલ તમામ આપેલ એકપણ નહીં આવી કોઈ જોગવાઈ નથી તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે. સિવાય કે કોર્ટને એવું લાગે કે કોઈ વ્યક્તિ કુમળી વય, અતિવૃદ્ધાવસ્થા, માનસિક કે શારીરિક રોગ અથવા તેના જેવા બીજા કોઈ કારણે તેમને પૂછેલા પ્રશ્નો સમજી શકે અથવા તેના સમજપૂર્વકના જવાબો આપી શકે તેમ નથી.
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં યાદદાસ્તને તાજી કરાવવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-118 કલમ-112 કલમ-137 કલમ-159 કલમ-118 કલમ-112 કલમ-137 કલમ-159 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં પરણેલી સ્ત્રી દ્વારા આત્મહત્યાની કોશિશ સંબંધી અનુમાન કરવામાં આવેલ છે ? કલમ-82 કલમ-92 કલમ-112 કલમ-113-A કલમ-82 કલમ-92 કલમ-112 કલમ-113-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ? આઠ વર્ષ દસ વર્ષ નવ વર્ષ સાત વર્ષ આઠ વર્ષ દસ વર્ષ નવ વર્ષ સાત વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કોઈ પણ દસ્તાવેજ પુરાતન હોવા માટે કેટલાં વર્ષ જૂનો હોવો જોઈએ ? 30 વર્ષ 20 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 30 વર્ષ 20 વર્ષ 5 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP