ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં પરણેલી સ્ત્રી દ્વારા આત્મહત્યાની કોશિશ સંબંધી અનુમાન કરવામાં આવેલ છે ?

કલમ-92
કલમ-82
કલમ-112
કલમ-113-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ કોણ સાક્ષી આપી શકે ?

તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે
આવી કોઈ જોગવાઈ નથી
આપેલ તમામ
આપેલ એકપણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP