Talati Practice MCQ Part - 6
દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ?

અમૃતલાલ ઠક્કર
ચુનીલાલ આશારામ ભગત
નરહરિ પરીખ
છોટુભાઈ પુરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કેશવે એક મોબાઈલ ફોન ₹ 15,400માં અને ફ્રીઝ ₹ 19,600માં ખરીદેલ. જે મોબાઈલ 15% નફા સાથે અને ફ્રીઝ 20% નુકસાનથી વેચ્યું તો કેશવને કુલ કેટલો નફો કે નુકસાન થયેલ હશે ?

₹ 1,620 નફો
₹ 1,610 નુકસાન
₹ 1,620 નુકસાન
નહીં નફો નહીં નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
દલિત વર્ગને અન્યાયી પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને તેમની ઉન્નતિ માટે ડૉ. આંબેડકરે કઈ સંસ્થા સ્થાપી હતી ?

દલિત ઉદ્ધારક સભા
અસ્પૃશ્યતા નિવારણ સભા
અસમાનતા નિવારણ સભા
બહિષ્કૃત હિતકારિણી સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયુ પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે ઓળખાય છે ?

કીંગફિશર
મોર
ફ્લેમિંગો
બાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અલપ-ઝલપ આત્મકથા કયા સાહિત્યકારની છે ?

પન્નાલાલ પટેલ
બાલમુકુંદ દવે
ઉમાશંકર જોશી
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP