Talati Practice MCQ Part - 6
ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદના કયા મંડળમાં જોવા મળે છે ?

પ્રથમ મંડળમાં
બીજા મંડળમાં
ત્રીજા મંડળમાં
ચોથા મંડળમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયો ઍવોર્ડ માનવ હક્કોને સ્પર્શે છે ?

રાજાજી ઍવોર્ડ
રાજીવ ગાંધી ઍવોર્ડ
માર્ટિન લ્યુથરકિંગ ઍવોર્ડ
નેલ્સન મંડેલા ઍવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નાકલીટી ખેંચવી એટલે ?

આજીજી કરવી
હુકમ કરવો
નાક પર લીટી દોરવી
નાપાસ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP