Talati Practice MCQ Part - 6
નીચે આપેલ પંક્તિ પૈકી કયા છંદમાં છે ?
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય.

ઝૂલણાં
મનહર
ચોપાઈ
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રીગડી કરવી - રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

ધમપછાડા કરવા
શોધ કરવી
હેરાન કરવું
મજા કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ભારતની રાષ્ટ્રીય આવક ગણવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો ?

રમેશચંદ્ર દત્ત
ફિન્ડલે શિરાસ
દાદાભાઈ નવરોજી
પી.સી. મહાલનોબિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક પિતા અત્યારે તેના પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી ઉંમર ધરાવે છે. પરંતુ પાંચ વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ચાર ગણી હતી તો પુત્રની ઉંમર અત્યારે કેટલી હશે ?

20
12
18
15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
પાવાગઢ અને ગિરનાર કેવા પ્રકારના પર્વતોનું ઉદાહરણ છે ?

પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ
ગેડ પર્વત
અવશિષ્ટ પર્વત
જ્વાળામુખી પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP