ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં યાદદાસ્તને તાજી કરાવવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-159 કલમ-137 કલમ-112 કલમ-118 કલમ-159 કલમ-137 કલમ-112 કલમ-118 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કોઈ પણ દસ્તાવેજ પુરાતન હોવા માટે કેટલાં વર્ષ જૂનો હોવો જોઈએ ? 10 વર્ષ 30 વર્ષ 20 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 30 વર્ષ 20 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયની કઈ કલમમાં સરતપાસ અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-137 કલમ-118 કલમ-92 કલમ-112 કલમ-137 કલમ-118 કલમ-92 કલમ-112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાતા નથી ? આવી કોઈ જોગવાઈ નથી ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે આપેલ એકપણ નહીં પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ આવી કોઈ જોગવાઈ નથી ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે આપેલ એકપણ નહીં પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ? સાર્વજનિક દસ્તાવેજ અમાન્ય દસ્તાવેજ નકલી દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ સાર્વજનિક દસ્તાવેજ અમાન્ય દસ્તાવેજ નકલી દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં લગ્નજીવન દરમિયાન થયેલ જન્મ ઓરસતા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-112 કલમ-72 કલમ-82 કલમ-92 કલમ-112 કલમ-72 કલમ-82 કલમ-92 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP