કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા રાજ્યે પીલીભીત ટાઈગર પ્રોટેક્શન ફાઉન્ડેશન સ્થાપવાની મંજૂરી આપી? મધ્યપ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ મધ્યપ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નિપુણ (National Initiative for Promoting Upskilling of Nirman - NIPUN) ક્યા મંત્રાલયની પહેલ છે ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય MSME મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય MSME મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઓપરેશન સંકલ્પ’ ક્યા સશસ્ત્ર દળ સાથે સંબંધિત છે ? ભારતીય વાયુસેના ભારતીય નૌસેના BSF CRPF ભારતીય વાયુસેના ભારતીય નૌસેના BSF CRPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે જુલજાના નામક ઘન ઈંધણવાળુ રોકેટ લૉન્ચ કર્યું ? અફઘાનિસ્તાન ઈરાન સાઉદી અરબ કુવૈત અફઘાનિસ્તાન ઈરાન સાઉદી અરબ કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્નેક આઈલેન્ડ ક્યા દેશના ક્ષેત્રમાં છે ? યુક્રેન રોમનિયા બલ્ગેરિયા રશિયા યુક્રેન રોમનિયા બલ્ગેરિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આયોજિત બાયોટેક સ્ટાર્ટઅપ એકસ્પો - 2022નું ઉદ્ઘાટન કર્યું ? બેંગલુરુ પુણે નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ પુણે નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP