ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કયા પ્રકારનો પુરાવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ? અમાન્ય પુરાવો ખાનગી પુરાવો પ્રાથમિક પુરાવો દ્વિતીયક પુરાવો અમાન્ય પુરાવો ખાનગી પુરાવો પ્રાથમિક પુરાવો દ્વિતીયક પુરાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમ મુજબ કોણ સાક્ષી આપી શકે ? આપેલ એકપણ નહીં તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે આપેલ તમામ આવી કોઈ જોગવાઈ નથી આપેલ એકપણ નહીં તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે આપેલ તમામ આવી કોઈ જોગવાઈ નથી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે. સિવાય કે કોર્ટને એવું લાગે કે કોઈ વ્યક્તિ કુમળી વય, અતિવૃદ્ધાવસ્થા, માનસિક કે શારીરિક રોગ અથવા તેના જેવા બીજા કોઈ કારણે તેમને પૂછેલા પ્રશ્નો સમજી શકે અથવા તેના સમજપૂર્વકના જવાબો આપી શકે તેમ નથી.
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) જ્યારે સાક્ષી મોઢાથી બોલીને જણાવવા અસમર્થ હોય ત્યારે તે કઈ રીતે સાક્ષી આપી શકે છે ? આપેલ એકપણ નહીં લેખિત આપેલ તમામ ઇશારા દ્વારા આપેલ એકપણ નહીં લેખિત આપેલ તમામ ઇશારા દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં લગ્નજીવન દરમિયાન થયેલ જન્મ ઓરસતા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-92 કલમ-82 કલમ-112 કલમ-72 કલમ-92 કલમ-82 કલમ-112 કલમ-72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા આ અધિનિયમની કઈ કલમમાં નિષ્ણાતોના અભિપ્રાય અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-45 કલમ-159 કલમ-141 કલમ-137 કલમ-45 કલમ-159 કલમ-141 કલમ-137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં યાદદાસ્તને તાજી કરાવવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-118 કલમ-159 કલમ-137 કલમ-112 કલમ-118 કલમ-159 કલમ-137 કલમ-112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP