ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણો છે ? 18 11 15 16 18 11 15 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં પરણેલી સ્ત્રી દ્વારા આત્મહત્યાની કોશિશ સંબંધી અનુમાન કરવામાં આવેલ છે ? કલમ-113-A કલમ-112 કલમ-82 કલમ-92 કલમ-113-A કલમ-112 કલમ-82 કલમ-92 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ? સાર્વજનિક દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ અમાન્ય દસ્તાવેજ નકલી દસ્તાવેજ સાર્વજનિક દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ અમાન્ય દસ્તાવેજ નકલી દસ્તાવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા આ અધિનિયમની કઈ કલમમાં નિષ્ણાતોના અભિપ્રાય અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-45 કલમ-159 કલમ-141 કલમ-137 કલમ-45 કલમ-159 કલમ-141 કલમ-137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ? સાત વર્ષ નવ વર્ષ દસ વર્ષ આઠ વર્ષ સાત વર્ષ નવ વર્ષ દસ વર્ષ આઠ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં યાદદાસ્તને તાજી કરાવવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-137 કલમ-118 કલમ-112 કલમ-159 કલમ-137 કલમ-118 કલમ-112 કલમ-159 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP