Talati Practice MCQ Part - 6
કડક નામના તળાવની રચના કોણે કરાવી હતી ?

સિદ્ધરાજ જયસિંહ
વિસલદેવ વાઘેલા
ભીમદેવ બીજો
કર્ણદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ?

30%
27 (1/8)%
23 (1/13)%
18 (1/13)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેના પૈકી કયા સ્થળ હરણાવ, ભિમાક્ષી અને કોસંબી નદીઓના ત્રિવેણી સંગમ સ્થળે આવેલું છે ?

ખેડબ્રહ્મા
વિરેશ્વર
સોમેશ્વર
વિજયનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાત સરકારે બળવંતરાય મહેતા સમિતિની ભલામણોને ગુજરાતમાં કઈ રીતે લાગુ કરી શકાય તે બાબત ચકાસવા માટે વર્ષ 1960માં કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું હતું ?

જી.વી.કે. રાવ
કે. સંથાતમ સમિતિ
રસિકલાલ પરીખ
એલ.એમ. સિંધવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP