Talati Practice MCQ Part - 6 સમાસનો પ્રકાર લખો : માબાપ કર્મધારય દ્વિગુ દ્વંદ્વ બહુવ્રીહી કર્મધારય દ્વિગુ દ્વંદ્વ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1922માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? મનુભાઈ પંચોળી સુરેશ જોશી રા.વિ. પાઠક કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી સુરેશ જોશી રા.વિ. પાઠક કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 18 (1/13)% 23 (1/13)% 30% 27 (1/8)% 18 (1/13)% 23 (1/13)% 30% 27 (1/8)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો વાતાવરણ ન હોય તો દિવસનો સમય ___ ઘટી જાય વધી જાય કોઈ ફરક ન પડે અડધો થઈ જાય ઘટી જાય વધી જાય કોઈ ફરક ન પડે અડધો થઈ જાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 3 એપ્રિલ, 2027ના રોજ શનિવાર હોય તો 1 ઓક્ટોબર, 2027ના રોજ કયો વાર હશે ? શનિવાર શુક્રવાર સોમવાર ગુરુવાર શનિવાર શુક્રવાર સોમવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 યોગ્ય જોડકાં જોડો :મેળાનું નામa. ભવનાથનો મેળોb. નકળંગનો મેળો (કોળિયાક) c. માધવપુરનો મેળો d. મોઢેરાનો મેળો મેળાની તિથિ 1. શ્રાવણ વદ અમાસ 2. મહાવદ નોમથી બારસ 3. ભાદરવા વદ અમાસ 4. ચૈત્ર સુદ નોમથી તેરસ a-1, b-2, c-3, d-4 d-1, a-2, b-3, c-4 b-1, c-2, d-3, a-4 c-1, d-2, a-3, b-4 a-1, b-2, c-3, d-4 d-1, a-2, b-3, c-4 b-1, c-2, d-3, a-4 c-1, d-2, a-3, b-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP