ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાતા નથી ? પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ આવી કોઈ જોગવાઈ નથી ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે આપેલ એકપણ નહીં પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ આવી કોઈ જોગવાઈ નથી ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે આપેલ એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સાક્ષીઓને રજૂ કરવાનો અને તેમની તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-135 કલમ-137 કલમ-141 કલમ-159 કલમ-135 કલમ-137 કલમ-141 કલમ-159 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ? સાત વર્ષ આઠ વર્ષ નવ વર્ષ દસ વર્ષ સાત વર્ષ આઠ વર્ષ નવ વર્ષ દસ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કોઈ પણ દસ્તાવેજ પુરાતન હોવા માટે કેટલાં વર્ષ જૂનો હોવો જોઈએ ? 10 વર્ષ 5 વર્ષ 30 વર્ષ 20 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 30 વર્ષ 20 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં પરણેલી સ્ત્રી દ્વારા આત્મહત્યાની કોશિશ સંબંધી અનુમાન કરવામાં આવેલ છે ? કલમ-113-A કલમ-92 કલમ-82 કલમ-112 કલમ-113-A કલમ-92 કલમ-82 કલમ-112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં દહેજ મૃત્યુ સંબંધી અનુમાન બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-113-B કલમ-92 કલમ-113-A કલમ-112 કલમ-113-B કલમ-92 કલમ-113-A કલમ-112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP