Talati Practice MCQ Part - 6 ‘બેદિલ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? અશોક ચાવડા હરિન્દ્ર દવે કલાપી રાજીવ પટેલ અશોક ચાવડા હરિન્દ્ર દવે કલાપી રાજીવ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોડીનાર કઈ નદી કિનારે આવેલું છે ? રંધોળી ફાલ્કુ ઘેલો શિંગવડો રંધોળી ફાલ્કુ ઘેલો શિંગવડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Let us finish this task tonight. (Change the voice) Let the task be finished by us tonight Let the task be finished by we tonight Let the task be finished by us that night Let the task be finish by we tonight Let the task be finished by us tonight Let the task be finished by we tonight Let the task be finished by us that night Let the task be finish by we tonight ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પાવાગઢ અને ગિરનાર કેવા પ્રકારના પર્વતોનું ઉદાહરણ છે ? પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ ગેડ પર્વત જ્વાળામુખી પર્વત અવશિષ્ટ પર્વત પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ ગેડ પર્વત જ્વાળામુખી પર્વત અવશિષ્ટ પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક ડબ્બામાં 3 લાલ, 4 સફેદ અને 3 કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણે દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો. 3/20 1/30 3/10 3/40 3/20 1/30 3/10 3/40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘માણસો માખીની જેમ મરતા હતા.” - રેખાંકિત પદ કૃદંતનો કયો પ્રકાર સૂચવે છે ? વિધ્યર્થ કૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત વિધ્યર્થ કૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP