Talati Practice MCQ Part - 6 રાજ્યના અપરાધીઓ સંદર્ભે રાજ્યપાલ કયા અનુચ્છેદ અંતર્ગત અપરાધિઓની સજા માફ કરી શકે છે ? અનુ. 163 અનુ. 164 અનુ. 161 અનુ. 162 અનુ. 163 અનુ. 164 અનુ. 161 અનુ. 162 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મરાલ એટલે કયું પક્ષી ? કબૂતર મોર બાજ હંસ કબૂતર મોર બાજ હંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો. દષ્ટાંતવાચક સમુચ્યયવાચક પર્યાયવાચક કારણવાચક દષ્ટાંતવાચક સમુચ્યયવાચક પર્યાયવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 This bag is mine - 'mine' is a ___ in the sentence. adjective verb pronoun noun adjective verb pronoun noun ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અન્શી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે ? તમિલનાડુ મધ્યપ્રદેશ કર્ણાટક આસામ તમિલનાડુ મધ્યપ્રદેશ કર્ણાટક આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 3 જાન્યુઆરી, 2003ના રોજ શુક્રવાર હોય તો 3 જાન્યુઆરી, 2010ના રોજ કયો વાર હશે ? સોમવાર રવિવાર મંગળવાર શનિવાર સોમવાર રવિવાર મંગળવાર શનિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP