Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં છેલ્લી વખત રાષ્ટ્રપતિશાસન કયા મુખ્યમંત્રીના સમયમાં લાગુ પડ્યું હતું ?

માધવસિંહ સોલંકી
સુરેશ મહેતા
ચીમનભાઈ પટેલ
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ભારતના ઉત્સવો અને લોકનૃત્ય સંદર્ભે યોગ્ય જોડકાં જોડો.
a. મોહિનીઅટ્ટમ્
b. પોંગલ
c. લોહડી
d. લઠ્ઠમાર હોળી
1.તમિલનાડુ
2.કેરળ
3.બરસાના (ઉ.પ્ર.)
4. પંજાબ

a-1, b-2, c-3, d-4
c-1, a-2, d-3, b-4
d-1, c-2, a-3, b-4
b-1, a-2, d-3, c-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વર્ષ 1960માં ગુજરાત વિધાનસભાની બેઠક કયારે મળી હતી ?

17 ઑગસ્ટ
15 ઑગસ્ટ
16 ઑગસ્ટ
18 ઑગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘હું ભાતું કરતી હતી.' - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો.

મારી પાસે ભાતું કરાવતા હતાં.
મારે ભાતું કરવાનું છે.
મારાથી ભાતું કરાતું હતું.
હું ભાતું કરું છું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP