Talati Practice MCQ Part - 6
અર્ધ સહસ્ત્રલિંગ તળાવ તરીકે કયુ તળાવ જાણીતું છે ?

ચંદ્રાસર તળાવ
મલાવ તળાવ
મુનસર તળાવ
સહસ્રલિંગ સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કયા ગ્રહને ‘પાઘડિયા ગ્રહ’ તરીકે ઓળખવામાં આવે છે ?

શનિ
બુધ
શુક્ર
ગુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મહેશ જો તેની રોજની ઝડપના 3/4ની ઝડપે તેની ઓફિસે જાય છે તો તે 20 મિનિટ મોડો પહોંચે છે. જો બીજા દિવસે તે તેની રોજની ઝડપનાં 4/3 ઝડપે જાય તો તે કેટલા સમયમાં ઓફિસે પહોંચશે ?

100 મિનિટ
45 મિનિટ
75 મિનિટ
60 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘દાડમ’ એ વનસ્પતિનો નીચે દર્શાવેલ પૈકીનો કયો પ્રકાર છે ?

ક્ષુપ
વૃક્ષ
છોડ
વેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP