Talati Practice MCQ Part - 6 તાજેતરમાં ચર્ચામાં રહેલ મધુવન પરીયોજના કઈ નદી પર આકાર પામી છે ? કોલક પૂર્ણા દમણગંગા અંબિકા કોલક પૂર્ણા દમણગંગા અંબિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ? સુપરસોનિક અલ્ટ્રાસોનિક ઇન્ફ્રાસોનિક ઇન્ટ્રાસોનિક સુપરસોનિક અલ્ટ્રાસોનિક ઇન્ફ્રાસોનિક ઇન્ટ્રાસોનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સંધિ છોડો : ભાસ્કર ભા + સ્કર ભો + સ્કર ભાસ + કર ભા: + કર ભા + સ્કર ભો + સ્કર ભાસ + કર ભા: + કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ? ચુનીલાલ આશારામ ભગત નરહરિ પરીખ છોટુભાઈ પુરાણી અમૃતલાલ ઠક્કર ચુનીલાલ આશારામ ભગત નરહરિ પરીખ છોટુભાઈ પુરાણી અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાષ્ટ્રકૂટ વંશનો અત્યંત પરાક્રમી અને મહત્ત્વાકાંક્ષી રાજા કોણ હતો ? દંતિદુર્ગ પુલકેશી બીજો વિષ્ણુ વર્મન કૃષ્ણરાજ પ્રથમ દંતિદુર્ગ પુલકેશી બીજો વિષ્ણુ વર્મન કૃષ્ણરાજ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? ખુબસુરત ખૂબસૂરત ખુબસુરત ખૂબસૂરત ખુબસુરત ખૂબસૂરત ખુબસુરત ખૂબસૂરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP