Talati Practice MCQ Part - 6
ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ?

દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો.
તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી.
તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું.
તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો એક મકાન 50000 રૂપિયામાં વેચતાં તેની ઉપર 20% નુકસાન થાય છે તો તે મકાનની મૂ.કિં. કેટલી હશે ?

62000
57500
60000
62500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કયા સ્થળે ગરમ પાણીના ઝરા આવેલ નથી ?

પીલુંદ્રા
ટુવા
ઉનાઈ
લસુન્દ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અખા ભગતની કઈ રચનાઓ હિન્દીમાં જોવા મળે છે ?

બ્રહ્મલીલા અને સંત પ્રિયા
પંચીકરણ અને અખેગીતા
અનુભવબિંદુ અને કૈવલ્યગીતા
ગુરુશિષ્ય સંવાદ અને પંચીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

અનુ. 42
અનુ. 36
અનુ. 39(A)
અનુ. 47

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP