કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ?

ઓરછા શહેર નર્મદા નદીને કિનારે સ્થિત છે.
UN ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ 'ઇન્વેસ્ટ ઈન્ડિયા'ને એનાયત થયો.
ઈન્વેસ્ટ ઇન્ડિયા એ ભારતની રાષ્ટ્રીય રોકાણ પ્રોત્સાહન અને સુવિધા એજન્સી છે.
UNCTAD ની સ્થાપના વર્ષ 1964માં થઈ હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં શરૂ કરાયેલા 'સાઈકલ અભિયાન' વિશે ખોટું વિધાન જણાવો ?

તેની શરૂઆત ભારતીય સેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વિજયને ચિન્હિત કરવા માટે કરી હતી.
આ અભિયાન કચ્છના મુન્દ્રાથી શરૂ કરવામાં આવ્યું છે.
આ અભિયાન મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં શરૂ કરાયું છે.
વિષય-'સોશિયલ ડિસ્ટેન્સિગ-માસ્ક-સેનિટાઇઝેશન'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના કાર્યકારી ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ટી. નંદકુમાર
રેણુ દેવી
દિલીપ રથ
વર્ષા જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા સ્માર્ટ સિટી માટેની રૂપરેખા ઘડવા માટે વિશ્વના કુલ 36 શહેરો પસંદ કરાયા તેમાંથી ભારતના કયા શહેર / શહેરોનો સમાવેશ થાય છે ?
1. બેંગલુરુ
2. ફરીદાબાદ
3. ઈન્દોર
4. હૈદરાબાદ
5. વડોદરા

માત્ર 1,2,3
માત્ર 1,2,3,4
માત્ર 2,3,4,5
માત્ર 1,3,4,5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં ઇન્ડિયન મીટિયરોલોજિકલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી ?

લક્ષદ્વીપ
જમ્મુ કાશ્મીર
અંદામાન નિકોબાર
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP