Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો.

સ + બંધ = સંબંધ
રામ + આયન = રામાયણ
પરિ + નામ = પરિણામ
નમસ + કાર = નમસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈન્દ્રાવતી ડેમ ભારતના કયા રાજ્યમાં આવેલ છે ?

ઓરિસ્સા
મધ્યપ્રદેશ
અરુણાચલ પ્રદેશ
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સહકારી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

નીલકંઠરાય છત્રપતિ
ગાંધીજી
વલ્લભભાઈ પટેલ
ત્રિભુવનદાસ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP