Talati Practice MCQ Part - 6
વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો.
1) પારકી આશ સદા નિરાશ
2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું
3) માગ્યા કરતાં મરવું ભલું
4) વિશ્વાસે વહાણ ચાલે
P) માગ્યા વિના માય ન પીરસે
Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય
R) વાડ વગર વેલો ન ચઢે
S) નસીબ ચાર ડગલાં આગળ

1-S, 2-Q, 3-P, 4-R
1-R 2-S, 3-P. 4-Q
1-S, 2-R, 3-P, 4-Q
1-Q, 2-R, 3-S, 4-P

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1936ની ગાંધીજીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી બની હતી ?

પ્રૌઢ કેળવણી યોજના
વર્ધા શિક્ષણ યોજના
વૈદિક ગુરુકુળ શિક્ષણ યોજના
શાળાકીય શિક્ષણ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક વેપારી 20%ના વળતરે રૂા. 600ની કિંમતની એક એવી અમુક સાડીઓ લાવે છે અને દરેક સાડી રૂા. 520માં વેચે છે, તો તેને સાડીદીઠ કેટલા રૂપિયા નફો થશે ?

40
20
60
80

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો.

સ + બંધ = સંબંધ
પરિ + નામ = પરિણામ
રામ + આયન = રામાયણ
નમસ + કાર = નમસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP