Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સોનુ, નરેશ ને અવિનાશે ધંધામાં 3:5:7 ના પ્રમાણમાં રોકાણ કર્યું. જો સોનુએ રૂ. 9000 નું રોકાણ કર્યું તો કુલ મૂડી રોકાણ કેટલું ? 23,000 45,000 48,000 36,000 23,000 45,000 48,000 36,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાચી જોડણીવાળો શબ્દ શોધો. શીખરીણી શિખરીણી શિખરિણી શિખરણી શીખરીણી શિખરીણી શિખરિણી શિખરણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ કયું છે ? વેળા સમય વળ, આંટો વેળુ, રેતી મોડું સમય વળ, આંટો વેળુ, રેતી મોડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District BCCI ના વાર્ષિક એવોર્ડ સમારોહમાં સર્વશ્રેષ્ઠ આંતરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે કોને પસંદ કરવામાં આવ્યા ? ભુવનેશ્વરકુમાર આર અશ્વિન રોહિત શર્મા ચેતેશ્વર પુજારા ભુવનેશ્વરકુમાર આર અશ્વિન રોહિત શર્મા ચેતેશ્વર પુજારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો. ઉષા સુંદર, રાત સુંદર સુંદર વન નિશા દિશા ઈશા વિશા નિશા દિશા ઈશા વિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવન પ્રીતિ જ નથી. આ પક્તિમાં કયો અલંકાર છે ? સજીવારોપણ વર્ણસગાઈ ઉત્પ્રેક્ષા યમક સજીવારોપણ વર્ણસગાઈ ઉત્પ્રેક્ષા યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP