Talati Practice MCQ Part - 6
“ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ?

મહાત્મા ગાંધી
જયપ્રકાશ નારાયણ
જવાહરલાલ નહેરુ
ઉચ્છંગરાય ઢેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી ?

જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ
હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.
પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મૌર્ય સામ્રાજ્યમાં કયા વિભાગના વડાને ‘સીતાધ્યક્ષ’ કહેતા હતા ?

માણવિભાગ
વેપાર વિભાગ
કૃષિ વિભાગ
સૈનિક વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અન્ય પછાત વર્ગો અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

અનુ. 342(A)
અનુ. 341
અનુ. 342
અનુ. 340

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વરસાદની ઝીણી છાંટ

મૂશળધાર
સાંબેલાધાર
ફરફર
પર્જન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
A નળ એક ટાંકીને 2 કલાકમાં અને B નળ તે જ ટાંકીને 3 કલાકમાં ભરે છે. જો બંને નળને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ?

72 મિનિટ
49 મિનિટ
64 મિનિટ
92 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP