Talati Practice MCQ Part - 6
સાંતલપુર અને સમી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

મહેસાણા
બનાસકાંઠા
પાટણ
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રૂા. 810માં કોઈ વસ્તુ વેચતાં 10% નુકસાન થાય છે તો 10% નફો મેળવવા માટે રૂ___ માં વસ્તુ વેચવી પડે.

890
900
990
950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોના માર્ગદર્શન હેઠળ ટ્રોમ્બે ખાતે 1954માં અણુ સંશોધન કેન્દ્રની શરૂઆત થઈ ?

ડૉ. હરગોવિંદ ખુરાના
વિક્રમ સારાભાઈ
ડૉ. હોમીભાભા
ડૉ. વર્ગીસ કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP