Talati Practice MCQ Part - 6 ધી ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી ? દાદાભાઈ નવરોજી વીર સાવરકર શશીકુમાર ઘોષ રાધાકાંત દેવ દાદાભાઈ નવરોજી વીર સાવરકર શશીકુમાર ઘોષ રાધાકાંત દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી તત્પુરુષ સમાસનું ઉદાહરણ કયો વિકલ્પ છે ? પ્રતિદિન ઈશ્વરનિર્મિત મોજમજાક હારજીત પ્રતિદિન ઈશ્વરનિર્મિત મોજમજાક હારજીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘રમીલા ઘરમાં છે.'- રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. સપ્તમી દ્વિતીયા ષષ્ઠી ચતુર્થી સપ્તમી દ્વિતીયા ષષ્ઠી ચતુર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પૂજ્યશ્રી મોટાનું મૂળનામ જણાવો. ચુનીલાલ ભાવસાર અમૃતલાલ ઠક્કર પ્રભુલાલ પટેલ મૂળશંકર વ્યાસ ચુનીલાલ ભાવસાર અમૃતલાલ ઠક્કર પ્રભુલાલ પટેલ મૂળશંકર વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કર્મણિ વાક્યરચનામાં ફેરવો : ‘તું સાચું બોલ્યો.’ તું સાચું કેમ ન બોલે ? તું સાચું બોલને. તારાથી સાચું બોલાયું. તું સાચું બોલશે જ. તું સાચું કેમ ન બોલે ? તું સાચું બોલને. તારાથી સાચું બોલાયું. તું સાચું બોલશે જ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ખીજડીયા પક્ષી અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર મોરબી જામનગર રાજકોટ ભાવનગર મોરબી જામનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP