Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ ગ્રામસભાની કામગીરી નથી ?

ગ્રામસભા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા હાથ ધરાયેલા કાર્યોની સમીક્ષા કરવાનું કાર્ય કરે છે.
ગ્રામસભા સ્થાનિક કર્મચારીઓની કામગીરી ચકાસી શકે છે.
મનરેગાનું સામાજિક ઓડિટ કરવાનું કાર્ય ગ્રામસભા કરે છે.
ગ્રામસભાની પ્રથમ બેઠકમાં સરપંચની ચૂંટણી થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના કાર્યક્રમ અંતર્ગત ‘જૈવ આરક્ષિત ક્ષેત્રો’ બનાવવામાં આવે છે ?

એક પણ નહિ
યુનિસેફ
યુનેસ્કો
IUCN

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વીસલદેવ વાઘેલા પછી પાટણની ગાદીએ કોણ આવ્યું ?

ત્રિભુવનપાળ
રામદેવ
અર્જુનદેવ
વીરમદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
પાવાગઢ અને ગિરનાર કેવા પ્રકારના પર્વતોનું ઉદાહરણ છે ?

અવશિષ્ટ પર્વત
ગેડ પર્વત
જ્વાળામુખી પર્વત
પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ?

પી. ભારતી
હરકિસન મહેતા
મનોજસિંહ
વી. યશઘરન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ?

65 kmph
67.5 kmph
60 kmph
45 kmph

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP