Talati Practice MCQ Part - 6 ગુજરાતમાં કયા પ્રકારની તીડ જોવા મળે છે ? રણતીડ ખાઉંધરાતીડ આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં રણતીડ ખાઉંધરાતીડ આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Translate the following sentence in to English. “આપણે કચરો કચરાપેટીમાં નાંખવો જોઈએ.’’ We might throw rubbish in a dustbin. We could throw rubbish in litter-box. We should throw rubbish in a litter-box. We must throw rubbish in a litter-box. We might throw rubbish in a dustbin. We could throw rubbish in litter-box. We should throw rubbish in a litter-box. We must throw rubbish in a litter-box. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બાગાયતી ખેતી માટે કઈ જમીન વધુ અનુકૂળ છે. ક્ષારીય જમીન કાળી જમીન રેતાળ જમીન પડખાઉ જમીન ક્ષારીય જમીન કાળી જમીન રેતાળ જમીન પડખાઉ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સપ્તર્ષિના સાત ઋષિઓ પૈકી કયો વિકલ્પ ખોટો છે ? ગૌતમ વિદુર અત્રિ જમદગ્નિ ગૌતમ વિદુર અત્રિ જમદગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 "857423''માં આપેલ એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને તેમાં આપેલ બેકી સંખ્યાઓનો પણ સરવાળો કરવામાં આવે તો તે બે વચ્ચેનો તફાવત કેટલો હશે ? 1 2 4 1 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સંયોજકનો પ્રકાર લખો. સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો. પરિણામવાચક શરતવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક પરિણામવાચક શરતવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP