Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કયા સ્થળે ગરમ પાણીના ઝરા આવેલ નથી ? ટુવા ઉનાઈ પીલુંદ્રા લસુન્દ્રા ટુવા ઉનાઈ પીલુંદ્રા લસુન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)ના નિયામક તરીકે કોણ હોય છે ? તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી રજીસ્ટાર કલેકટર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી રજીસ્ટાર કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 30% 27 (1/8)% 23 (1/13)% 18 (1/13)% 30% 27 (1/8)% 23 (1/13)% 18 (1/13)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. સમય જતાં દુ:ખ વધે છે સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. સમય જતાં દુ:ખ વધે છે સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 It's ___, rain is ___. dark, fall clouds, folling cloud, fall cloudy, likely dark, fall clouds, folling cloud, fall cloudy, likely ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા વર્ષને આંતરરાષ્ટ્રીય મીઠા પાણી (ફ્રેશ વૉટર)નું વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું ? 2008 2001 2005 2003 2008 2001 2005 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP