Talati Practice MCQ Part - 6 પૂર્વ ભારતનું અંતિમ બિંદુ વાલાંગુ કયા રાજ્યમાં આવેલું છે ? મિઝોરમ મણિપુર આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ મણિપુર આસામ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘વજ્જિ સંઘ’ ગણરાજ્યનો વહીવટ સભા દ્વારા થતો હતો. આ સભા જ્યાં ભરવામાં આવતી તેને શું કહેવામાં આવતું હતું ? વિદથ સમિતિ સંથાગાર સભાસ્થળ વિદથ સમિતિ સંથાગાર સભાસ્થળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ એક ડિવાઈસમાંથી પેરીફેરલ્સ ડિવાઈસ તરીકે ઉપયોગી નથી ? માઉસ SMPS કી બૉર્ડ પ્રિન્ટર માઉસ SMPS કી બૉર્ડ પ્રિન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 'He is fat as me.' - Find the adjective. He is as fat as fat as me He is as fat as fat as me ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 3 જાન્યુઆરી, 2003ના રોજ શુક્રવાર હોય તો 3 જાન્યુઆરી, 2010ના રોજ કયો વાર હશે ? મંગળવાર રવિવાર શનિવાર સોમવાર મંગળવાર રવિવાર શનિવાર સોમવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે ? દખ્ખણનો શિલોંગ માળવાનો છોટા નાગપુરનો દખ્ખણનો શિલોંગ માળવાનો છોટા નાગપુરનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP