Talati Practice MCQ Part - 6 નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો : જ્ઞાત, ક્ષમા, ઋષિ, ત્રણ, પ્રકાશ, પર્ણ ઋષિ, ક્ષમા, જ્ઞાત, ત્રણ, પર્ણ, પ્રકાશ ત્રણ, પ્રકાશ, પર્ણ, જ્ઞાત, ક્ષમા, ઋષિ પર્ણ, પ્રકાશ, જ્ઞાત, ક્ષમા, ઋષિ, ત્રણ પર્ણ, પ્રકાશ, ક્ષમા, જ્ઞાત, ઋષિ, ત્રણ ઋષિ, ક્ષમા, જ્ઞાત, ત્રણ, પર્ણ, પ્રકાશ ત્રણ, પ્રકાશ, પર્ણ, જ્ઞાત, ક્ષમા, ઋષિ પર્ણ, પ્રકાશ, જ્ઞાત, ક્ષમા, ઋષિ, ત્રણ પર્ણ, પ્રકાશ, ક્ષમા, જ્ઞાત, ઋષિ, ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Yesterday was a holiday. Interrogative Optative Imperative Declarative Interrogative Optative Imperative Declarative ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલા વાક્યમાં નિપાત તરીકે વપરાયેલું પદ કયું છે ? ગરીબમાં ગરીબ માણસ પણ દાન કરતો હોય છે. માણસ ગરીબ દાન પણ માણસ ગરીબ દાન પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ચંદ્ર અને ભાગા બે નદીઓ ભેગી થઈને કઈ નદી બનાવે છે ? કોસી સિંધુ ગંગા ચિનાબ કોસી સિંધુ ગંગા ચિનાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે પૈકી કર્મણિ પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. શાહી વિના મારાથી લખાય કયાંથી ? બાથી કશું બોલાયું નહીં. છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. શાહી વિના મારાથી લખાય કયાંથી ? બાથી કશું બોલાયું નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 "857423''માં આપેલ એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને તેમાં આપેલ બેકી સંખ્યાઓનો પણ સરવાળો કરવામાં આવે તો તે બે વચ્ચેનો તફાવત કેટલો હશે ? 1 2 4 1 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP