Talati Practice MCQ Part - 6 હડપ્પીય સભ્યતાનું સ્થળ કુંતાસી (બીબીનો ટીંબો) કયા જિલ્લામાં આવેલું છે ? મોરબી પોરબંદર કચ્છ રાજકોટ મોરબી પોરબંદર કચ્છ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1922માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? સુરેશ જોશી રા.વિ. પાઠક મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી સુરેશ જોશી રા.વિ. પાઠક મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ટોકિયો પેરાલિમ્પિકમાં ભારતને પ્રથમ પદક ભાવિના પટેલે કઈ રમતમાં અપાવ્યું હતું ? શુટિંગ ટેનિસ ટેબલ ટેનિસ ભાલાફેંક શુટિંગ ટેનિસ ટેબલ ટેનિસ ભાલાફેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ચંદ્ર અને ભાગા બે નદીઓ ભેગી થઈને કઈ નદી બનાવે છે ? કોસી સિંધુ ચિનાબ ગંગા કોસી સિંધુ ચિનાબ ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 "જનતાની ભાષાથી જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.” આ વિધાન કોનું છે ? બાબુભાઈ જ. પટેલ સયાજીરાવ ગાયકવાડ ગાંધીજી ડૉ.જીવરાજ મહેતા બાબુભાઈ જ. પટેલ સયાજીરાવ ગાયકવાડ ગાંધીજી ડૉ.જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘દાડમ’ એ વનસ્પતિનો નીચે દર્શાવેલ પૈકીનો કયો પ્રકાર છે ? છોડ વૃક્ષ ક્ષુપ વેલો છોડ વૃક્ષ ક્ષુપ વેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP