Talati Practice MCQ Part - 6 ઈન્દ્રાવતી ડેમ ભારતના કયા રાજ્યમાં આવેલ છે ? પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ મધ્યપ્રદેશ ઓરિસ્સા પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ મધ્યપ્રદેશ ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા’ - આ કયા પ્રકારનું વાક્ય છે ? કર્મણી કર્તરી પ્રેરક ભાવે પ્રયોગ કર્મણી કર્તરી પ્રેરક ભાવે પ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સુનીલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મેચ કયા દેશની સામે રમ્યો હતો ? વેસ્ટ ઈન્ડિઝ પાકિસ્તાન ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડિઝ પાકિસ્તાન ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઋગ્વેદમાં દર્શાવેલ સપ્તસિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું સવિશેષ સંભવ છે ? પશ્ચિમ બંગાળ પંજાબ આંધ્ર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ પંજાબ આંધ્ર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા વર્ષને આંતરરાષ્ટ્રીય મીઠા પાણી (ફ્રેશ વૉટર)નું વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું ? 2001 2005 2003 2008 2001 2005 2003 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘હરિ બોલ’નો મંત્ર કોણે આપ્યો હતો ? ચૈતન્ય મહાપ્રભુ વલ્લભાચાર્ય નરસિંહ મહેતા મીરાંબાઈ ચૈતન્ય મહાપ્રભુ વલ્લભાચાર્ય નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP