Talati Practice MCQ Part - 6
‘સસત્વા’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.

સીમંત
સત્ય
શ્રીમંત
ગર્ભવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ?

વિનયકુમાર સક્સેના
અજયકુમાર શર્મા
અભિલાષા ચતુર્વેદી
વિવેકરામ ચોબે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જાહેર સાહસ સમિતિની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

કેલકર સમિતિ
ક્રિષ્ના મેનન સમિતિ
સ્વર્ણસિંહ સમિતિ
તારકુંડે સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP