Talati Practice MCQ Part - 6 ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? એની બેસન્ટ સરોજિની નાયડુ રવિશંકર મહારાજ સી. રાજગોપાલાચારી એની બેસન્ટ સરોજિની નાયડુ રવિશંકર મહારાજ સી. રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયોટો પ્રોટોકોલ એ વૈશ્વિક તાપમાન વધારો અને જલવાયુ પરિવર્તન માટે જવાબદાર એવા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવા અંગેની સંધિ છે. આ સંધિનો અમલ કયારે કરવામાં આવ્યો ? 16 ફેબ્રુઆરી, 2005 11 ડિસેમ્બર, 1997 11 જુલાઈ, 2003 2 ડિસેમ્બર, 2002 16 ફેબ્રુઆરી, 2005 11 ડિસેમ્બર, 1997 11 જુલાઈ, 2003 2 ડિસેમ્બર, 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘દાડમ’ એ વનસ્પતિનો નીચે દર્શાવેલ પૈકીનો કયો પ્રકાર છે ? વેલો ક્ષુપ છોડ વૃક્ષ વેલો ક્ષુપ છોડ વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? ખૂબસૂરત ખુબસુરત ખુબસુરત ખૂબસૂરત ખૂબસૂરત ખુબસુરત ખુબસુરત ખૂબસૂરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂ. ___ નું 8% લેખે ત્રણ વર્ષનું સાદું વ્યાજ રૂા. 18,000 થાય. 36,000 7,500 54,000 75,000 36,000 7,500 54,000 75,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સંયોજકનો પ્રકાર લખો. સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો. સમુચ્ચયવાચક વિરોધવાચક શરતવાચક પરિણામવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક શરતવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP