Talati Practice MCQ Part - 6
તાજેતરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ?

હરકિસન મહેતા
મનોજસિંહ
વી. યશઘરન
પી. ભારતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સમાસનો પ્રકાર લખો : પરમેશ્વર

કર્મધારય
ઉપપદ
મધ્યમપદલોપી
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
યોગ્ય જોડકાં જોડો :
a. રૈયતવારી પદ્ધતિના પ્રણેતા
b. મહાલવારી પદ્ધતિના પ્રણેતા
c. કાયમી જમાબંધી દાખલ કરનાર
d. દ્વિમુખી શાસન નાબૂદ કરનાર
1. થૉમસ મુનરો
2. હોલ્ટ મેકેન્ઝી
3. કોર્નવોલિસ
4. વોરન હેસ્ટિંગ

c-1, d-2, a-3, b-4
d-1, a-2, b-3, c-4
b-1, a-2, c-3, d-4
a-1, b-2, c-3, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મહિલાઓને સમાન દરજ્જો આપવા માટે કયા વર્ષે રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી હતી ?

1985
1978
2004
1992

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP