Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી તત્પુરુષ સમાસનું ઉદાહરણ કયો વિકલ્પ છે ?

ઈશ્વરનિર્મિત
હારજીત
પ્રતિદિન
મોજમજાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ એક ડિવાઈસમાંથી પેરીફેરલ્સ ડિવાઈસ તરીકે ઉપયોગી નથી ?

SMPS
કી બૉર્ડ
માઉસ
પ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઋગ્વેદમાં દર્શાવેલ સપ્તસિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું સવિશેષ સંભવ છે ?

પંજાબ
આંધ્ર પ્રદેશ
બિહાર
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સામુદાયિક વિકાસ કાર્યક્રમ તથા રાષ્ટ્રીય વિસ્તરણ કાર્યક્રમના કાર્યોની તપાસ કરવા જાન્યુઆરી 1957માં બળવંતરાય મહેતાની અધ્યક્ષતામાં કી સમિતિની રચના કરવામાં આવી હતી ?

પંચાયતી રાજ સમિતિ
જનતા સમિતિ
કાર્ડ સમિતિ
ગ્રામોદ્ધાર સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અર્જુન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા ખિલાડી કોણ હતા ?

મનજીત કૌર
અનુરાધા બિશ્વાલ
એન. લેમ્સડેન
સુનીતા રાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP