Talati Practice MCQ Part - 6
જાહેર સાહસ સમિતિની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

ક્રિષ્ના મેનન સમિતિ
કેલકર સમિતિ
સ્વર્ણસિંહ સમિતિ
તારકુંડે સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો :
જ્ઞાત, ક્ષમા, ઋષિ, ત્રણ, પ્રકાશ, પર્ણ

પર્ણ, પ્રકાશ, ક્ષમા, જ્ઞાત, ઋષિ, ત્રણ
ત્રણ, પ્રકાશ, પર્ણ, જ્ઞાત, ક્ષમા, ઋષિ
પર્ણ, પ્રકાશ, જ્ઞાત, ક્ષમા, ઋષિ, ત્રણ
ઋષિ, ક્ષમા, જ્ઞાત, ત્રણ, પર્ણ, પ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના કાર્યક્રમ અંતર્ગત ‘જૈવ આરક્ષિત ક્ષેત્રો’ બનાવવામાં આવે છે ?

યુનિસેફ
યુનેસ્કો
એક પણ નહિ
IUCN

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના ઘઉંનો કોઠાર તરીકે કયો પ્રદેશ ઓળખાય છે ?

ચુંવાળપ્રદેશ
નળકાંઠો
વાકળપ્રદેશ
ભાલપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ?

હરિલાલ એમ. સુથાર
ગોરધનદાસ વી.ગજ્જર
લલિત આર. દલાલ
અનિલકુમાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP