Talati Practice MCQ Part - 6
‘સસત્વા’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.

સીમંત
ગર્ભવતી
સત્ય
શ્રીમંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વરસાદની ઝીણી છાંટ

પર્જન્ય
સાંબેલાધાર
ફરફર
મૂશળધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ન્યારી ડેમ સાથે કયો જિલ્લો સંબંધિત છે ?

અરવલ્લી
જૂનાગઢ
વડોદરા
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP