Talati Practice MCQ Part - 6
કહેવતનો અર્થ લખો : વાતનું વતેસર કરવું

વાતને વખતસર રજૂ કરવી
વાતનું વાવેતર કરવું
નાની વાતને મોટું સ્વરૂપ આપવું
વાતને જેવી છે તેવી રજૂ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો.

રામ + આયન = રામાયણ
સ + બંધ = સંબંધ
પરિ + નામ = પરિણામ
નમસ + કાર = નમસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 640માં ચીની મુસાફર હ્યુ એન સંગે વલભીની મુલાકાત લીધી ત્યારે વલભીમાં કયા મૈત્રકવંશના રાજાનું શાસન હતું ?

ધરસેન બીજો
ધ્રુવસેન બીજો
શિલાદિત્ય સાતમો
ગૃહસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં કયા પ્રકારની તીડ જોવા મળે છે ?

રણતીડ
ખાઉંધરાતીડ
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક પિતા અત્યારે તેના પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી ઉંમર ધરાવે છે. પરંતુ પાંચ વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ચાર ગણી હતી તો પુત્રની ઉંમર અત્યારે કેટલી હશે ?

20
15
18
12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP