GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 36 કિમી/કલાક અને 45 કિમી/કલાકની ઝડપે બે ટ્રેન સામ-સામેથી આવે છે. ધીમી ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ ઝડપી ટ્રેનને 8 સેકન્ડમાં પસાર કરે છે. તો ઝડપી ટ્રેનની લંબાઈ શોધો. 120 મીટર 80 મીટર 100 મીટર 180 મીટર 120 મીટર 80 મીટર 100 મીટર 180 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સંચાલકીય હિસાબી પદ્ધતિ કઈ માહિતી સાથે સંબંધિત છે ? આપેલ બંને સંખ્યાત્મક આપેલ પૈકી એક પણ નહીં ગુણાત્મક આપેલ બંને સંખ્યાત્મક આપેલ પૈકી એક પણ નહીં ગુણાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 પરંપરાગત અભિગમ મુજબ નાણાં કાર્ય માત્ર ___ પૂરતું મર્યાદિત છે. નાણાંનું ધિરાણ કરવું નાણાં ઊભા કરવા નાણાંનો વપરાશ કરવો નાણાંની ગતિશીલતા વધારવી નાણાંનું ધિરાણ કરવું નાણાં ઊભા કરવા નાણાંનો વપરાશ કરવો નાણાંની ગતિશીલતા વધારવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 વર્તમાન નાણાકીય પત્રકો કયા અભિગમ દ્વારા રજૂ કરવામાં આવે છે ? વર્તમાન ખરીદ શક્તિ અભિગમ કુલ સંપત્તિનો ગભિગમ ઐતિહાસિક પડતર કિંમત અભિગમ પુનઃમૂલ્યાંકન કિંમત અભિગમ વર્તમાન ખરીદ શક્તિ અભિગમ કુલ સંપત્તિનો ગભિગમ ઐતિહાસિક પડતર કિંમત અભિગમ પુનઃમૂલ્યાંકન કિંમત અભિગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સંપૂર્ણ અવેજી વસ્તુઓ માટે તટસ્થ રેખા કેવી હોય છે ? અંત:ગોળ જમણી બાજુ ખૂણો ધરાવતી સુરેખ ઋણ ઢાળવાળી સુરેખ ધન ઢાળવાળી અંત:ગોળ જમણી બાજુ ખૂણો ધરાવતી સુરેખ ઋણ ઢાળવાળી સુરેખ ધન ઢાળવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કોર્પોરેટ ટેક્ષ શેના આધારે ગણાય છે ? કંપનીનું ફુલ ટર્નઓવર ડિવિડન્ડની વહેંચણી બાદનો નફો ડિવિડન્ડની વહેંચણી પહેલાંનો નફો કંપનીમાં રોકાયેલી કુલ મૂડી કંપનીનું ફુલ ટર્નઓવર ડિવિડન્ડની વહેંચણી બાદનો નફો ડિવિડન્ડની વહેંચણી પહેલાંનો નફો કંપનીમાં રોકાયેલી કુલ મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP