GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ભારતીય બંધારણના અનુચ્છેદ 36 થી 51 માં કઈ બાબતો સમાવવામાં આવી છે ?

નદીઓના પાણીના વહેંચણીની બાબતો
મૂળભૂત અધિકારો
બંધારણીય ઇલાજોનો અધિકાર
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે ઉજવાય છે ?

દર વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર
દર વર્ષે 10 થી 16 ઓક્ટોબર
દર વર્ષે 1 થી 7 નવેમ્બર
દર વર્ષે 1 થી 7 ઓગષ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
રૂહિપ્રયોગનો અર્થ લખો : ગળું કાપવું

સિલાઈ કરવી
માહિતી મેળવવી
વિશ્વાસઘાત કરવો
હાનિ પહોંચાડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કેતનને બતાવીને નમ્રતા કહે છે કે તે મારા પિતાના એકમાત્ર દીકરાનો દીકરો છે. તો કેતનના માતા અને નમ્રતાને કયો સંબંધ હશે ?

પુત્રી/ભત્રીજી
કાકી/મામી
નણંદ/ભાભી
બહેન/ફઈબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
મોગલ શાસન દરમ્યાન સંત તુલસીદાસે રચના કરેલ ગ્રંથોમાં નીચેના પૈકી કયો જવાબ ખોટો છે ?

ભાનુચન્દ્ર ચરિત
દોહાવલી
વિનયપત્રિકા
રામચરિત માનસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP