ધારો કે મિશ્રણમાં X લીટર પાણી ઉમેરવામાં આવે છે.
દુધનું પ્રમાણ બંને વખતે એક સરખું છે. તેથી
30×7/10 = (30+X) × 1/3
21 = (30+X)/3
21×3 = 30+X
63 = 30 + X
X = 33 લીટર
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
રૂપિયા 450 માં કેટલાક દડા ખરીદવામાં આવ્યા. જો ભાવ 15 રૂપિયા ઓછા હોત, તો તેટલી જ રકમમાં 5 દડા વધુ મળ્યા હોત. કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે ?
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે, ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7:6 થાય ?