કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં 36 વર્ષની સેવા બાદ INS મગર જહાજને ક્યા સ્થળેથી સેવામુક્ત કરાયું ? પણજી કોચી મુંબઈ વિશાખાપટ્ટનમ પણજી કોચી મુંબઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતરત્ન ડૉ.આંબેડકર પુરસ્કાર કોને એનાયત કરાયો ? શિવરાજસિંહ ચૌહાણ વાય.એસ.જગનમોહન રેડ્ડી યોગી આદિત્યનાથ એકનાથ શિંદે શિવરાજસિંહ ચૌહાણ વાય.એસ.જગનમોહન રેડ્ડી યોગી આદિત્યનાથ એકનાથ શિંદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે દ્વિપક્ષીય નૌસેના અભ્યાસ સમુદ્ર શક્તિ-23નું આયોજન કર્યું હતું ? સિંગાપુર શ્રીલંકા ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ સિંગાપુર શ્રીલંકા ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા કપિલેશ્વર મંદિરને ASIની સંરક્ષિત સ્મારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? છત્તીસગઢ પ.બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ છત્તીસગઢ પ.બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ કૃષિ પ્રવાસન દિવસ (World Agri-Tourism Day) ક્યારે મનાવાય છે ? 18 મે 16 મે 6 મે 19 મે 18 મે 16 મે 6 મે 19 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે MSMEને COVID-19 સમયગાળાને રાહત આપવા માટે 'વિવાદ સે વિશ્વાસ' યોજના લૉન્ચ કરી છે. આ યોજનાની ઘોષણા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી. આપેલ બંને એક પણ નહીં નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે MSMEને COVID-19 સમયગાળાને રાહત આપવા માટે 'વિવાદ સે વિશ્વાસ' યોજના લૉન્ચ કરી છે. આ યોજનાની ઘોષણા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP