Talati Practice MCQ Part - 7
ભારતનું સૌપ્રથમ ઈન્ટરનેશનલ એક્ષચેન્જ (India INX) ક્યાં આવેલું છે ?

ગાંધીનગર
બેંગલોર
હૈદરાબાદ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વડોદરા કઈ નદીના કિનારે વસેલું છે ?

નર્મદા
ઢાઢર
કરજણ
વિશ્વામિત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ?

50%
93.75%
6.25%
1.25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP