Talati Practice MCQ Part - 7 ‘નયા ગુજરાત’ સ્વપ્ન કયા મુખ્યમંત્રી સાથે સંકળાયેલું છે ? અમરસિંહ ચૌધરી નરેન્દ્ર મોદી માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ અમરસિંહ ચૌધરી નરેન્દ્ર મોદી માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? નૈમિત્તિક નૈમિત્તીક નૈમીત્તીક નૈમીત્તિક નૈમિત્તિક નૈમિત્તીક નૈમીત્તીક નૈમીત્તિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક સમબાજુ ત્રિકોણની બાજુનુ માપ 10√2 છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ?[Q-52] 20√3 50√3 20√2 50√2 20√3 50√3 20√2 50√2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નારંગીમાં કેસરી અને ગાજરમાં લાલ રંગ માટે કયુ તત્ત્વ કારણભૂત છે ? કયુકરશિન લાઈકોપીન કેરોટીન કેપ્સિન કયુકરશિન લાઈકોપીન કેરોટીન કેપ્સિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બંધારણના અનુચ્છેદ-32 અને અનુચ્છેદ-226 બાબતે નીચે પૈકી ક્યું વિધાન યોગ્ય છે ? અનુચ્છેદ-32 મૂળભૂત હક અંગેનો છે,અનુચ્છેદ-226 બંધારણીય હક અંગેનો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અનુચ્છેદ-32 માત્ર સરકારી વિભાગોને અપીલનો હક આપે છે. અનુચ્છેદ-32 મૂળભૂત હક અંગેનો છે,અનુચ્છેદ-226 બંધારણીય હક અંગેનો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અનુચ્છેદ-32 માત્ર સરકારી વિભાગોને અપીલનો હક આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 પ્રાચીન કાળમાં જોજાકભુક્તિ નામથી કયો પ્રદેશ જાણીતો હતો ? માળવા અણહિલવાડ કનોજ બુંદેલખંડ માળવા અણહિલવાડ કનોજ બુંદેલખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP